વન ડે પિકનિક સુરત નજીક.


Bring Your Own Food (ફ્રીડમ ડીલ )


મુલાકાતમાં...
એન્ટ્રી ફી સામેલ
બધી એક્ટિવિટીઝ સામેલ !
(activities)
તમારું ખાવાનું લઈને આવો (Bring Your Own Food)

ડાઇનિંગ એરિયા એક્સેસ
✔ ડાઇરેક્ટ ગેટ વોક-ઇન શક્ય નહીં
✔ કોલ બૂકિંગ અને પ્રિ-પેમેન્ટ અનિવાર્ય

drone view of purna river retreat
drone view of purna river retreat

ખાવાનું તમારું!
પિકનિક અમારી ! માત્ર 605/- માં

GST extra

42.88% off
on Regular Picnic

Rs 1250 - (11 am to 6 pm)
Regular Picnic WITH food

Vs

Rs 605 for (11 am to 6 pm)
Regular Picnic WITHOUT food


ડીલ: મિનિમમ 3 વ્યક્તિઓ માટે
Minimum purchase: 3 persons per deal

In both picnic visits:

✔ Entry fee included
✔ All activities included! (Activities Here)
✔ You can bring your own food.

વૈકલ્પિક અપગ્રેડ: ₹150/પર્સન
Optional upgrade: ₹150/person
અનલિમિટેડ હાઇ ટી + સ્નેક્સ
High tea with snacks

તારીખ કન્ફર્મ કર્યા પછી નક્કી કરી શકો
Decide later after confirming date

Can only be availed for whole group ie not for 1 or 2 or 3 persons of group
સંપૂર્ણ સમૂહ માટે જ ઉપલબ્ધ થઈ શકે, એટલે કે સમૂહના 1 અથવા 2 અથવા 3 વ્યક્તિઓ માટે નહીં.

Mandatory Rules:
ફરજિયાત નિયમો:


1..Food you brought can only be consumed at designated area and on designated timings only.
1..તમે લાવેલું ખાવાનું માત્ર નક્કી કરાયેલા સ્થાને જ અને ફક્ત નક્કી કરાયેલા સમયે જ ખાવામાં લઈ શકાશે.

2..You must dispose of all garbage and disposable items in the designated dustbins.
Leaving wrappers, plastic utensils, or containers on the dining table is not allowed and may attract a penalty.
A fine of up to ₹1,000 per group may be charged for such violations.
2.. તમામ કચરો અને ડિસ્પોઝેબલ વસ્તુઓ નક્કી કરાયેલા ડસ્ટબિનમાં (કચરાપેટીમાં) જ ફેંકવા આવશ્યક છે.
ડાઇનિંગ ટેબલ પર પડીકાં , પ્લાસ્ટિક વાસણો/કન્ટેનર છોડવા પર પ્રતિબંધ છે અને તે માટે દંડ લાગી શકે છે.
એક પ્રતિબંધિત કૃત્ય માટે પ્રતિ સમૂહ મહત્તમ ₹1,000 સુધીનો દંડ લગાવવામાં આવી શકે છે.

One Day Picnic
Family Resort
Wedding Event

purnariverretreat@gmail.com

Contact: 6359592000 & 6359583000

© 2026. All rights reserved by Tourismo Agri Services: c/o Purna River Retreat

Under new bridge, Service Road,
Mahuva-Bardoli Rd, Mahuva,
Gujarat 394250
District: Surat